HelloPoetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2025 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
Jun 2020
છતી આંખે આંધળા
ફૅશન ની ફિસ્યારિ , કરે બિલ્કુલ વિચાર્યા વગર, અમિરજાદાઑ .
આંધળી ફેશન પાછળ દૌડ મુકે આ પૈસેપુર ગાંડાઓ
અરે, વિચારજો થોડુ, કરવા પહેલાં કોઇ આવું કામ એક વાર
છતી આંખે આંધળા શીદ થવાય આમ વારમવાર
ફાટ્લાં ટુતલાં જીન્સ પહેરે અમીરો; અને પૈસા બનાવે ડિઝાઈનરો ;
ધરાધર પૈસા ફેંકે આં ફાટ્લિ તુટ્લી ચીજો ખરીદવા, બાપાઓ અને વરો.
લાલ લીલા સૂટ પહેરી લાગે કોમેડીયન, જેવા, આં આજ ના અમીરૉ.
છોકરા છોકરીઓ પહેરે લિબાસ વિચિત્ર, લાગે એક સરખાં બૈરીયો, વરો.
જાડા બૈરાં પહેરે સ્કર્ટ ટાઈટ, અને હીલ ની સેન્ડલ પતલી અને મોટી
ફેશન ના નામમા પહેરે, ભિલડા પહેરે તેવા, મોટા દાણા, મણિ અને મોતી
હા હા હી હી કરી, કરે લવારા ગાંડા ઘેલા, ખરાખોટાં ;
પિત્ઝા, પાસ્તા, બર્ગર ખાઇ, ભરે બિલ મોટા.
પીણાં આપણા અર્તિફિશિયલ , ખોરાક પણ ખોટો;
તો પણ, આં અમિરજ્યાદાઓ કરે ભપકો ખોટો અને મોટો.
આપજે સદ્બુદ્ધિ અને પ્રેરણા અમને ઓ ભગવાન
છતી આંખે આંધળા થૈયે નહી, જાળવીયે વિવેક એનું રહે ભાણ.
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
37
Please
log in
to view and add comments on poems