કોમ છે સંકટમાં આજે, એ તમારી જાણબહાર નથી. ઉપાય કોઈ સારો સુઝડો, અમને ઓ મહારથી. કોમમાં આપ્રી બંધાઈ ગઈ છે જાત તરેહ ની હાનિકારક ગ્રંથિ. કરવું શું, ગૂંચવાઈ રહ્યો છે, કોમ નો સીધો સાદો પંથી.
આવો વાહ્લાઓ, કરો અમારો સાચો માર્ગદર્શન. થાકી ગયા છે હમદીનો, જોઈ ખોટા પ્રદશન. પર્કોમ માં લગ્નઃ, બુઢ્ઢા થઈ પરણવું, કરે છે ઉભા ઘર્ષણ. ક્યારે મનાવિશું અમે, કોમની પ્રગતિ અને ખુશાલી નું જશન ?